Wednesday, 8 March 2023

Gujarati Shayri no Khajano

 Gujarati Shayri no Khajano

1.🔥થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ, તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે. 💪

2.જેને સારી રીતે હિન્દી બોલતા ના આવડતું હોય એને હિન્દી ન બોલવું જોઈએ. કાલે એક જણાએ એની ઘરવાળી ને प्रियतमा ની જગ્યાએ प्रेतात्मा કઈ દીધી. બિચારો કાલનો ભૂખ્યો બેઠો છે. 😂😝😂😜😆

3.હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે… ☝😍😘

4.જીવન મા સફળ થવા માંગો , તો . સૌ પ્રથમ તમારમાં રહેલા ઘમંડ નો નાશ કરો . ! !

5.😂 પોપટ બેથો ચે ડાલ પાર, આંસુ પેડે ચે રૂમાલ પાર, હુ તો ફિદા ચૂ તારી ચલ પાર, પચી કેમ ના પેડે 2 ગાલ પાર. 🤣

6.કોર્ટ માં એક એકસીડન્ટ નો કેસ ચાલતો હતો.. જજઃ- શું સબુત છે કે તું કાર ધીમે ચલાવતો હતો..? આરોપી:- સાહેબ, હું મારી પત્નીને લેવા મારા સાસરે જતો હતો.. જજ:- છોડી દો આ માસુમ ને 😂😂😂😂😂😂

7.❛ સંબંધો MOOD થી MAINTAIN ના થાય, એને MATURITY થી જ HANDLE કરવા પડે !! ❜ 🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

8.#પ્રેમ_ભુલાઈ_પણ_વેર_તો_નો_જ_ભુલાઈ_હો_વાલા.....

9.❛સત્ય માત્ર એમના માટે જ કડવું છે કે જેમને જુઠના સ્વાદની આદત પડી ગઈ છે❜

10.ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારા હોઠ પર સદાય સ્મિત રહે; જન્મદિવસ પર આવી ભેટ આપે. 🎂 જન્મદિવસની શુભેચ્છાઓ! 🎂

11.❛ તમારો જન્મદિવસએ બીજા 365 દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો. ❜

12.આડો🚶 હાલુ તો તને 🙍 ખોટું લાગે અને 🚶 સીધો હાલુ તો મારા 😔ભાઈઓને ખોટું લાગે। 😎 હલાશે તો આડુ જ ।।।।।

13.❛ તમે પાંખો કાપી ને આભ અકબંધ રાખ્યું, ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું. મારા સઘળાં દુવારને કરી દીધાં બંધ, ને આમ તમે આંખોને કરી દીધી અંધ. તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ, ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું. હું તો વહેણમાં તણાઈ મને કાંઠો નથી, ને આપણા સંબંધની કોઈ ગાંઠો નથી. અછાંદસ જેવો છે આપણો આ પંથ, ને એનું તે નામ તમે છંદ રાખ્યું. ❜ - પન્ના નાયક

14.લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.

15.આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક ખૂંટે નહી તેટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક આપને જન્મ દિવસ મુબારક 🎂
#gujarati shayri#attitude gujarati shayri#gujarati shayri no khajano#
#call karvanu hoy to kar gujarati shayri
#gujarati shayri images#gujarati shayri love
#gujarati shayri dosti#gujarati shayri images


No comments:

Post a Comment